Not Set/ બનાસકાંઠામાં વરસાદી એલર્ટ, તંત્રએ જાહેર કર્યા અધિકારીઓ માટે આવા આદેશ…

ગુજરાતમાં જ્યારે થોડા દિવસો માટે ભારે વરસાદની વકી છે અને આ મામલે હવામાન વિભાગ દ્વાર આગાહી પણ આપવામાં આવી છે, ત્યારે સુરક્ષા માટેની આમગ ચેતી રુપે બનાસકાંઠામાં વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર જોવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યા છે.  નિવાસી અધિક કલેકટરે અધિકારીઓને આદેશ કર્યા અને આદેશમાં એ પણ જણાવવામાં […]

Gujarat Others
fa86747f26501e501f2c937d39cc2f73 બનાસકાંઠામાં વરસાદી એલર્ટ, તંત્રએ જાહેર કર્યા અધિકારીઓ માટે આવા આદેશ...

ગુજરાતમાં જ્યારે થોડા દિવસો માટે ભારે વરસાદની વકી છે અને આ મામલે હવામાન વિભાગ દ્વાર આગાહી પણ આપવામાં આવી છે, ત્યારે સુરક્ષા માટેની આમગ ચેતી રુપે બનાસકાંઠામાં વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર જોવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યા છે. 

નિવાસી અધિક કલેકટરે અધિકારીઓને આદેશ કર્યા અને આદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, જાનમાલને નુકશાનની સ્થિતિ સામે આવતા તત્કાલ રાહત અને બચાવની કાર્યવાહી શરુ કરવી. નાયબ કલેકટર, મામલતદાર, સહિતના અધિકારીઓને એલર્ટ રહેવા ખાસ સૂચના જારી કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews