બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર આજે સાંજે વાવાઝોડું ટકરાઇ શકે જખૌ પાસે વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાક ઝડપે આગળ વધ્યું વાવાઝોડું જખૌથી માત્ર 260 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 280 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 330 કિમી દૂર કચ્છના નલિયાથી વાવાઝોડું 270 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 310 કિમી દૂર કરાચીથી વાવાઝોડું 320 કિમી દૂર કચ્છ, દ્વારકા, જામનગર દરિયાકાંઠે કલમ 144 લાગુ

Uncategorized