Not Set/ બીજપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે કેબિનેટની બેઠક યોજવામાં આવશે

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે બીજપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે કેબિનેટની બેઠક યોજવામાં આવશે.. આ બેઠકમાં રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફ્લૂ અંગે ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત આ બેઠકમાં પીએમ મોદીના પ્રવાસ અંગે પણ ચર્ચા થઈ શકે છે…

India
vlcsnap error194 બીજપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે કેબિનેટની બેઠક યોજવામાં આવશે