Not Set/ બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણવ શાહ અને તેમના પત્ની ચડ્યા કોરોનાની ઝપેટમાં…

એક તરફ રાજ્યમાં કોરનાનો કહેર અવિરત રીતે વધી રહ્યો છે, તે બીજી તરફ કોરોના સામે લડી રહેલા લોકો કોરોનાનો શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, આજે ફરી આવા જ એક કોરોના સામે લડતા લિડર સમાં અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના ડીન કોરોના વાયરસ ની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહ પણનો […]

Ahmedabad Gujarat
bb6fa52fedadcc9d331a2fac9ecca5bf બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણવ શાહ અને તેમના પત્ની ચડ્યા કોરોનાની ઝપેટમાં...
bb6fa52fedadcc9d331a2fac9ecca5bf બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણવ શાહ અને તેમના પત્ની ચડ્યા કોરોનાની ઝપેટમાં...

એક તરફ રાજ્યમાં કોરનાનો કહેર અવિરત રીતે વધી રહ્યો છે, તે બીજી તરફ કોરોના સામે લડી રહેલા લોકો કોરોનાનો શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, આજે ફરી આવા જ એક કોરોના સામે લડતા લિડર સમાં અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના ડીન કોરોના વાયરસ ની ઝપેટમાં આવી ગયા છે.

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહ પણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડો.પ્રણવ શાહ ઘણા દિવસથી કોરોના પીડિત દર્દીઓની સારવારમાં જોતરાયા હતા. ડિનના કોરોના સંક્ર્મણથી તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. તેમ જ તેમનાં સંપર્કમાં આવેલા લોકોની પણ કોરોના તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બી.જે મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહનો કોરોના પોઝિટિવ આવ્યાની સાથે સાથે પ્રણય શાહના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  કોરોનાનાં સંક્રમણનાં કારણે હાલ આ દંપત્તિને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને ડીનનો એડિશનલ ચાર્જ ડો. જયેશ સચદેને સોંપયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews