Not Set/ બુટલેગરો પાછુ નવું લાવ્યા, હવે ડુંગળીની આળમાં કરી રહ્યા છે દારુની હેરાફેરી…

બુટલેગરો ખરેખર તો દારુની હેરાફેરી કરવા માટે ક્યારેક એવા આશ્ચર્ય જનક નુસખા આપનાવે છે કે, જાણી લોકો દંગ રહી જાય છે. આજે પણ આવા જ આશ્ચર્ય જનક નુસખો શામળાજી બોર્ડરથી દારુની ખેપ માટે બુટલેગરો દ્વારા અજમાવવાની નાકામ કોશિશ કરવામાં આવી હતી. નાકમ કોશિશ એટલા માટે કે સતર્ક પોલીસ દ્વારા આ બુટલેગરો આબાદ રીતે ઝડપાઇ ગયા છે.  […]

Gujarat Others
953e18a2834fc6e57b4e5e210eb241b7 બુટલેગરો પાછુ નવું લાવ્યા, હવે ડુંગળીની આળમાં કરી રહ્યા છે દારુની હેરાફેરી...

બુટલેગરો ખરેખર તો દારુની હેરાફેરી કરવા માટે ક્યારેક એવા આશ્ચર્ય જનક નુસખા આપનાવે છે કે, જાણી લોકો દંગ રહી જાય છે. આજે પણ આવા જ આશ્ચર્ય જનક નુસખો શામળાજી બોર્ડરથી દારુની ખેપ માટે બુટલેગરો દ્વારા અજમાવવાની નાકામ કોશિશ કરવામાં આવી હતી. નાકમ કોશિશ એટલા માટે કે સતર્ક પોલીસ દ્વારા આ બુટલેગરો આબાદ રીતે ઝડપાઇ ગયા છે. 

જી હા, અરવલ્લીમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી કરવાનો કારસો સામે આવ્યો છે. શામળાજી અણસોલ પાસે વિદેશી દારૂ ઝડપાયો છે. અને આ 1.74 લાખનો દારુ ડુંગળીના જથ્થાની આડમાં ગુજરાતમાં ઘૂસાડવાનો મનસુબો હતો ચાલશાઝ બુટલેગરોનો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ દાવ ફેઇલ ગયો છે અને પોલીસ દ્વારા ડુંગળીમાં સંતાડાયેલો દારૂ અને 2 આરોપીઓની સાથે સાથે 3.30 લાખનો અન્ય મુદ્દામાલ પણ કબજે લીધો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews