છોટાઉદેપુર જીલ્લાનું બોડેલી કોરોના મુકત થયું છે. આજે ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં બોડેલીના કુલ 6 દર્દીઓએ કોરોનાને હાર આપી છે.બોડેલીના બે પરિવારોના 6 સદસ્યો કોરોના સંક્રમિત થયા હતા.
જણાવીએ કે છોટાઉદેપુર જિલ્લામાં વધુ ત્રણ કોરોના સંક્રમીતો સાજા થતા ડોકટરોએ તાળીઓના ગડગડાટથી વિદાય આપી હતી.
ઉલ્લેખીનીય રાજ્યમાં કુલ કેસનો આંક 3776 પર પહોંચ્યો છે. જ્યારે 181 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. અત્યાર સુધી કુલ 434 લોકો સાજા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
