Not Set/ ભારતમાં 20 ટકા હાયાબિટીસ અને હ્યદય રોગના બિમારો, સર્વેમાં આવ્યું બહાર

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેની રિપોર્ટ અનુસાર ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સર્વેના રિપોર્ટ અનુંસાર ભારતના 20 ટકા લોકો ડાયાબિટીસ અને હ્યદય રોગની બિમારી ધરાવે છે. ભારત સરકાર દ્વારા આ હેલ્થ સર્વેક્ષણને 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતના 125 કરોડની જનસંખ્યા ડાયાબિટીસ […]

Uncategorized
ભારતમાં 20 ટકા હાયાબિટીસ અને હ્યદય રોગના બિમારો, સર્વેમાં આવ્યું બહાર

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેની રિપોર્ટ અનુસાર ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સર્વેના રિપોર્ટ અનુંસાર ભારતના 20 ટકા લોકો ડાયાબિટીસ અને હ્યદય રોગની બિમારી ધરાવે છે.

ભારત સરકાર દ્વારા આ હેલ્થ સર્વેક્ષણને 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતના 125 કરોડની જનસંખ્યા ડાયાબિટીસ અને હાઇપરટેન્શ જેવી બિમારીનો શિકાર છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 અનુસાર સર્વે દરમિયાન 20.3 ટકા ડાયબિટીસ અને 22.2 ટકા હાઇપરટેન્શનના કિસ્સા સામે આવ્યા છે. તેમા ડાયબિટીસથી ગ્રસિત પુરુષોની સંખ્યા 11.7, જ્યારે સર્વેમાં 8.6 ટકા મહિલાઓમાં ડાયબિટીસ જોવા મળી છે.

હાયપરટેન્શ પણ પુરુષોમાં વધારે જોવા મળ્યા છે. 13.4 પુરુષોંમાં જ્યાં હાયપરટેન્શ જોવા માળ્યા તો મહિલાઓમાં આ આંકતડો 8.6 ટકા મહિલાઓમાં ડાયબિટીસ જોવા મળે છે.

સર્વે રિપોર્ટની સૌથી ચૌકાવનાર વાત એ છે કે, એવા લોકોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધી જોવા મળી છે. જેને ડાયબિટીસ અને હાઇપરટેન્શ બંનેની બિમારી હોય

ડાયાબિટીસ અને હાઇપરટેન્શન પર આધારિત આ સરકરનો પહેલો સર્વેક્ષણ છે, જેમા 7 લાખ મહિલાઓ અને 1.3 લાખ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો છે.