Not Set/ ભાવનગર/  નવાગામ રોડ પરથી એક યુવાનનો મૃતદેહ મળતા મચી ચકચાર

ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, યુવાનનો મૃતદેહ  નવાગામ રોડ પરથી મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા ગારીયાધાર પોલીસને કરાતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ યુવાનના મૃતદેળને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે અને ગારીયાધાર પોલીસે યુવાનની ઓળખ સહિતની […]

Gujarat Others
6dd2df77237208621e25ed7b8162fc6b ભાવનગર/  નવાગામ રોડ પરથી એક યુવાનનો મૃતદેહ મળતા મચી ચકચાર

ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, યુવાનનો મૃતદેહ  નવાગામ રોડ પરથી મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ગારીયાધાર પોલીસને કરાતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ યુવાનના મૃતદેળને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે અને ગારીયાધાર પોલીસે યુવાનની ઓળખ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.