Not Set/ ભોપાલમાં સૈનિકોના સન્માનમાં બનાવેલા શૌર્ય સ્મારકનું આજે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે

ભોપાલમાં સૈનિકોના સન્માનમાં બનાવેલા શૌર્ય સ્મારકનું આજે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે…ભોપાલમાં બાર એકર જમીનમાં બનાવાયેલું શૌર્ય સ્મારક સેનાના બાકી સ્મારકો કરતા ઘણું અલગ છે. પાકિસ્તાનના ભાગલાથી લઈને ચીન, બાંગ્લાદેશની લડાઈમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં 60 ફીટના સ્તંભ પર અમર જ્યોતિ પ્રગટાવવામાં આવશે..ભોપાલના ઉદ્ધાટન કાર્યક્રમ બાદ પીએમ મોદીની સભા પણ કરવામાં આવશે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખી […]

India

ભોપાલમાં સૈનિકોના સન્માનમાં બનાવેલા શૌર્ય સ્મારકનું આજે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે…ભોપાલમાં બાર એકર જમીનમાં બનાવાયેલું શૌર્ય સ્મારક સેનાના બાકી સ્મારકો કરતા ઘણું અલગ છે. પાકિસ્તાનના ભાગલાથી લઈને ચીન, બાંગ્લાદેશની લડાઈમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં 60 ફીટના સ્તંભ પર અમર જ્યોતિ પ્રગટાવવામાં આવશે..ભોપાલના ઉદ્ધાટન કાર્યક્રમ બાદ પીએમ મોદીની સભા પણ કરવામાં આવશે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખી દરેક સરકારી ઓફિસોમાં ત્રણ વાગ્યા પછી રજા આપી દેવામાં આવશે.