Not Set/ ગોવામાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં 11 રાષ્ટ્રના અધ્યક્ષો ભાગ લેશે

15 ઓક્ટોબરથી ગોવામાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલન યોજવાનું છે.. બે દિવસીય શિખર સંમેલનમાં PM મોદી ગોવા આજે રાત્રે 8:45 કલાકે પહોચશે…બ્રિક્સ શિખર સંમેલનમાં 11 રાષ્ટ્રના અધ્યક્ષો ભાગ લેવાના છે. ગોવાના મુખ્ય લક્ષ્મીકાંત પારસેકર શિખર સંમેલનની વ્યસ્થાની સમિક્ષા પહેલા સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘બ્રિક્સ શિખર સંમેલનની તૈયારી પૂર થઇ ચુંકી છે. અને પ્રધાનમંત્રી […]

Gujarat

15 ઓક્ટોબરથી ગોવામાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલન યોજવાનું છે.. બે દિવસીય શિખર સંમેલનમાં PM મોદી ગોવા આજે રાત્રે 8:45 કલાકે પહોચશે…બ્રિક્સ શિખર સંમેલનમાં 11 રાષ્ટ્રના અધ્યક્ષો ભાગ લેવાના છે. ગોવાના મુખ્ય લક્ષ્મીકાંત પારસેકર શિખર સંમેલનની વ્યસ્થાની સમિક્ષા પહેલા સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘બ્રિક્સ શિખર સંમેલનની તૈયારી પૂર થઇ ચુંકી છે. અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે રાત્રે આવી પહોચશે.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધા દેશોના રાષ્ટ્રધ્યક્ષો ત્રણ અલગ અલગ ફાઇવસ્ટાર હોટેલમાં રોકાણ કરશે. જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સાથે સાથે બ્રાઝીલના રાષ્ટ્રપતિ ટેમર,રૂસના રાષ્ટ્રપતિ પુતિન,ચીનના રાષેટ્રપતિ શી જિનપિંગ, અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જુમા ભાગ લેવાના છે.