Not Set/ મધુર ભંડારકરની ફિલ્મનો કોગ્રેસ દ્રારા વિરોધ

મધુર ભંડારકરની અન્ય ફિલ્મોની જેમ ઇન્દુ સરકારને પણ હકીકતની ઘણી નજીક માનવામાં આવી રહયુ છે આના લીધે આ મુવીની રિલીઝને લઈને વિરોધ કરવામાં આવી રહયો છે.નીલ નીતીન મકેશના પાત્રને સંજય ગાંધીથી પ્રેરિત માનવામાં આવી રહયુ છે જેથી કોગ્રેસ દ્રારા તેનો વિરોધ કરવામાં આવી રહયો છે તો અલગ અલગ શહેરોમાં પ્રદર્શનને પગલે મધુર ભંડારકરને સુરક્ષા પ્રદાન […]

Entertainment
b7ecc391 3bab 4efc aeec 32c4efd257e8 મધુર ભંડારકરની ફિલ્મનો કોગ્રેસ દ્રારા વિરોધ

મધુર ભંડારકરની અન્ય ફિલ્મોની જેમ ઇન્દુ સરકારને પણ હકીકતની ઘણી નજીક માનવામાં આવી રહયુ છે આના લીધે આ મુવીની રિલીઝને લઈને વિરોધ કરવામાં આવી રહયો છે.નીલ નીતીન મકેશના પાત્રને સંજય ગાંધીથી પ્રેરિત માનવામાં આવી રહયુ છે જેથી કોગ્રેસ દ્રારા તેનો વિરોધ કરવામાં આવી રહયો છે તો અલગ અલગ શહેરોમાં પ્રદર્શનને પગલે મધુર ભંડારકરને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.