Maharastra/ મહારાષ્ટ્રના ભંડારા ખાતે હોસ્પિટલમાં આગ, આગમાં 10 બાળકો જીવતા ભુંજાઈ ગયા, 7 નવજાત બાળકોને સુરક્ષિત બચાવાયા, હોસ્પિટલમાં 17 નવજાત બાળકો હતા, હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન,ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ ઓપરેશન

Breaking News