Not Set/ મહિલાનો શૌચક્રિયાનો વીડિયો વાયરલ કરવાનાં આક્ષેપો મામલે સાધુઓ સામે નોંધાઇ ફરિયાદ

બોટાદ જીલ્લાનાં ચકચારી મહિલા વીડિયો વાયરલ થવાનાં મામલામાં આખરે ચેરમેન અને કોઠારી સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ચેરમેન હરિ જીવનદાસજી અને કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી સામે પોલીસ દ્રારા ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાધુ અને તેના કથીત સહાયકો દ્વારા મંદિરમાં જ સેવા આપતી મહિલાનો શૌચક્રિયા કરતો અભદ્ર વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો એક્ષાપ કરવામાં આવ્યો છે. મહિલાનાં આવા […]

Gujarat Others

બોટાદ જીલ્લાનાં ચકચારી મહિલા વીડિયો વાયરલ થવાનાં મામલામાં આખરે ચેરમેન અને કોઠારી સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ચેરમેન હરિ જીવનદાસજી અને કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી સામે પોલીસ દ્રારા ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાધુ અને તેના કથીત સહાયકો દ્વારા મંદિરમાં જ સેવા આપતી મહિલાનો શૌચક્રિયા કરતો અભદ્ર વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો એક્ષાપ કરવામાં આવ્યો છે. મહિલાનાં આવા આક્ષેપોનાં કારણે સમગ્ર સાધુ સમાજમાં સોપોં પડી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews