Breaking News/ માળીયાહાટીના: બાળકી ગુમ થયાનો મામલો, માતરવણીયા ગામની ઘટના, બાળકીની માતાએ કરી ચોંકાવનારી કબૂલાત, ખુદ માતાએ જ બાળકીને નદીમાં ફેંકી હોવાની કબૂલાત, બાળકની માતાને તેના પરિવારજનો ખૂબ જ ત્રાસ આપતા, બાળકીને પરિવારજનો ત્રાસ આપશે તેવી માતાને હતી બીક  

Breaking News