Not Set/ મુંબઈ હાઈકોર્ટેનો આદેશ જુઓ કયાંં વેચી નહિ શકાય ફટાકડા

સુપ્રીમ કોર્ટ દિલ્લી સહિત એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખતા હવે મુંબઈ હાઈકોર્ટે પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુંબઈ હાઈકોર્ટે રહેણાંક વિસ્તારમાં ફટાકટા વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યો છે કે તે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વેચાનાર સામે કાર્યવાહી કરાશે. મુંબઈ હાઈકોર્ટેનો આ આદેશ ફટાકડા ફોડવા પર નથી પણ માત્ર રહેણાંક […]

Top Stories India
621412 bombay high court મુંબઈ હાઈકોર્ટેનો આદેશ જુઓ કયાંં વેચી નહિ શકાય ફટાકડા

સુપ્રીમ કોર્ટ દિલ્લી સહિત એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખતા હવે મુંબઈ હાઈકોર્ટે પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુંબઈ હાઈકોર્ટે રહેણાંક વિસ્તારમાં ફટાકટા વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યો છે કે તે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વેચાનાર સામે કાર્યવાહી કરાશે. મુંબઈ હાઈકોર્ટેનો આ આદેશ ફટાકડા ફોડવા પર નથી પણ માત્ર રહેણાંક વિસ્તારમાં વેચાણ પર પ્રતિબંધ લગાવવા પર છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લૂરે ન્યાયાધીશ વીએમ કનડેશના ગત વર્ષે આપેલા આદેશને યથાવત રાખતા આ આદેશ આપ્યો છે.જો કે હવે દિલ્લી-એનસીઆર સાથે મુંબઈના રહેણાક વિસ્તારમાં ફટાકડાનું વેચાણ નહીં થાય. આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટ એ જોવા માગે છે કે ફટાકડાના કારણે પ્રદૂષણ પર કેટલી અસર પડે છે