Gandhinagar/ BJP કોઈપણ ચૂંટણીને નાની નથી માનતું : મહેશ કશવાલા

BJP કોઈપણ ચૂંટણીને નાની નથી માનતું : મહેશ કશવાલા

Top Stories Gujarat
modi 9 BJP કોઈપણ ચૂંટણીને નાની નથી માનતું : મહેશ કશવાલા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ણે લઈને દરેક પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ ગુજરાત રાજ્યમાં યોજાનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા માટે તત્પર બન્યા છે.

કૃષિ આંદોલન / ખેડૂત આંદોલનનો 43 મો દિવસ: ટ્રેક્ટર માર્ચ શરૂ…

ત્યારે આજ રોજ રાજ્યમાં ગાંધીનગર ખાતે ભાજપના મહેશ કશવાલાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખુબ મોટા પ્રમાણમાં ઉમેદવારો હોય છે. બીજેપી કોઈપણ ચૂંટણીને નાની નથી માનતી, દરેક મોરચો તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

Covid-19 / કોરોનાના દૈનિક કેસોમાં વધારો, છેલ્લા 24 કલાકમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી મીડિયાનો વર્કશોપ શરૂ કરાયો છે. આ વર્કશોપની વડોદરાથી શરૂઆત થશે. આ વર્શોપમાં બીજેપીના કાર્યકરોએ લોકોની વચ્ચે કેવી રીતે વાત કરવી, તે કર્ય્ક્રતોને સમજાવવામાં આવ્યું હ તું. તો સાથે  સરકારના કરેલા કાર્યો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

Gandhinagar / ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં કરાઈ પોલીસ અકા…

દરેક મોરચાની અલગ કાર્ય રચના બનાવી છે. મોર્ચાની 12  તારીખે મીટીંગ યોજાશે. દરેક મોરચાનાં કાર્યકર્તાઓની 2 બેઠક પોતાના બૂથમાં યોજાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…