Not Set/ મેઘરાજા મહેરબાન થતા તુરખેડાનાં ડુંગરો પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

મોડા મોડા પણ મેઘરાજા મહેરબાન થયા અને સર્જાયા નયનરમ્ય દ્રશ્યો  તુરખેડાનાં ડુંગરો કે જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. છોટાઉદેપુર જીલ્લા મા મોડા મોડા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે પુર્વ પટ્ટીના ડુંગર વિસ્તારમા જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નજરના ના હટે તેવા દ્રશ્યો સર્જાયા છે હરી હરી વસુંધરા પે નીલા નીલા યે […]

Gujarat Others
7b6ae62a3f2795abbda6e88403c525b7 મેઘરાજા મહેરબાન થતા તુરખેડાનાં ડુંગરો પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

મોડા મોડા પણ મેઘરાજા મહેરબાન થયા અને સર્જાયા નયનરમ્ય દ્રશ્યો  તુરખેડાનાં ડુંગરો કે જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. છોટાઉદેપુર જીલ્લા મા મોડા મોડા મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે પુર્વ પટ્ટીના ડુંગર વિસ્તારમા જ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નજરના ના હટે તેવા દ્રશ્યો સર્જાયા છે

હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કિસને ફૂલ ફૂલ પે કિયા શ્રીંગાર હૈ : યે કોન ચિત્રકાર હૈ યે કોન ચિત્રકાર હૈ

7aadb06ab1d9891f5560a4cf157e6f08 મેઘરાજા મહેરબાન થતા તુરખેડાનાં ડુંગરો પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ વિખેરે છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છોટા ઉદેપુર જીલ્લાના સૌથી છેવાડાના તુરખેડા ખાતે. કે જ્યા કુદરતે તમામ રંગોની રંગોળી બનાવીને ચકાચોંધ કરી દીધા છે, આ દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહી હતી અને જોયા પછી પણ હજુ આ દ્રશ્ય નજર સામેથી હટવાનું નામ જ નહતું લેતું. તુરખેડા ખાતેનું આ દ્રશ્ય જાણે સ્વપ્ન નગરીમાં આવી ગયા તેવો અહેસાસ કરાવતું હતું. અને આ જગ્યાએ જ રહેવાનુ જાણે મન થઈ આવ્યું હતું. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે 1967 માં આવેલી જીતેન્દ્રની ખૂબ જૂની હિન્દી ફિલ્મ બુંદ જો બન ગયી મોતીનું એક સુંદર ગીત યાદ આવી જાય છે.

6b670cbce518b538ed4d5d25842110ba મેઘરાજા મહેરબાન થતા તુરખેડાનાં ડુંગરો પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કીસને ફૂલ ફૂલ પે કીયા શ્રીંગાર હૈ : યે કોન ચિત્રકાર હૈ, યે કોન ચિત્રકાર હૈ.

સુલેમાન ખત્રી મંતવ્ય ન્યુઝ, બોડેલી છોટાઉદેપુર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન