National/ મોદી કેબિનેટના વિસ્તરણ બાદ ખાતાની ફાળવણી,મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપાયું,કેમિકલ મંત્રાલયનો પ્રભાર પણ માંડવિયાને,રૂપાલાને મત્સ્ય અને ડેરી મંત્રાલય સોંપાયું,સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય,ડૉ.મુંજપરા મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી,પીયૂષ ગોયલને કાપડ મંત્રાલય સોંપાયું,અશ્વિની વૈષ્ણવને આઈટી મંત્રાલય સોંપાયું,અમિત શાહને સહયોગ મંત્રાલયનો પ્રભાર,હરદીપ પુરીને શહેરી વિકાસ મંત્રાલયનું સુકાન,પેટ્રોલિયમ મંત્રાલય પણ હરદીપ પુરીને સોંપાયું,ધર્મેન્દ્ર પ્રધાનને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય સોંપાયું,ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણમંત્રી બન્યાં,જ્યોતિરાદિત્ય સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રી બન્યાં

Breaking News