Not Set/ મોરબી જીલ્લામાંથી સામે આવ્યો વધુ એક કોરોના પોઝિટિવ કેસ…

મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં 54 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયું હતું અને હાલ હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં 54 વર્ષના વૃદ્ધ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. વૃદ્ધનો કોરોના પોઝિટિવ આવતા જ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનું પણ તંત્ર […]

Gujarat Others
9c77d8166aa806c8f059cf97064a0dec મોરબી જીલ્લામાંથી સામે આવ્યો વધુ એક કોરોના પોઝિટિવ કેસ...

મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં 54 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયું હતું અને હાલ હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં 54 વર્ષના વૃદ્ધ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. વૃદ્ધનો કોરોના પોઝિટિવ આવતા જ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનું પણ તંત્ર દ્વારા સેમ્પલીંગ કરવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews