યુગનો અંત/ ઓસ્ટ્રેલિયામાં એલિઝાબેથ દ્વિતીયની તસવીરો સાથેનું ચલણ પ્રતિબંધિત, હવે આવી હશે નોટો

ઓસ્ટ્રેલિયાની નોટમાં હવે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર જોવા મળશે નહીં. ગુરુવારે, સેન્ટ્રલ બેંકે જાહેરાત કરી કે તે તેની $5ની નોટમાંથી ક્વીન એલિઝાબેથ II ની છબી હટાવી દેશે. રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયાએ યુગનો અંત એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે હવે નવી ડિઝાઇન સાથે નોટ […]

Top Stories World
યુગનો અંત

ઓસ્ટ્રેલિયાની નોટમાં હવે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર જોવા મળશે નહીં. ગુરુવારે, સેન્ટ્રલ બેંકે જાહેરાત કરી કે તે તેની $5ની નોટમાંથી ક્વીન એલિઝાબેથ II ની છબી હટાવી દેશે. રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયાએ યુગનો અંત એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે હવે નવી ડિઝાઇન સાથે નોટ રજૂ કરી છે.

નવી કરન્સી આવી હશે
ઓસ્ટ્રેલિયાના નવા ચલણમાં તેની સંસ્કૃતિના ઈતિહાસને સન્માનિત કરવા નવી ડિઝાઈન દાખલ યુગનો અંત કરવામાં આવી છે. નોટની બીજી બાજુ પહેલાની જેમ ઓસ્ટ્રેલિયન સંસદને બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે મહારાણી એલિઝાબેથના મૃત્યુ બાદ અન્ય દેશોની જેમ 5 ડોલરની નોટો પર કિંગ ચાર્લ્સનું ચિત્ર નહીં લાગે. નવી નોટની ડિઝાઈન માટે સ્વદેશી જૂથોની સલાહ લેવામાં આવશે અને ત્યારબાદ પ્રિન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે. ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન જૂની નોટોથી જ થશે.

નોટની ડિઝાઇન હવે કેમ બદલાઈ રહી છે?
$5 ની નોટ પર રાણીનું ચિત્ર સમાવવાનો નિર્ણય તેના વ્યક્તિત્વને દર્શાવવાના યુગનો અંત વિચાર સાથે લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર-ડાબેરી લેબર સરકાર બંધારણમાં ફેરફાર કરવા અને દસ્તાવેજમાં સ્વદેશી લોકોને માન્યતા આપવા માટે ત્યાં લોકમત યોજવાનું વિચારી રહી છે. તેના પ્રથમ તબક્કામાં નોટોમાં ફેરફારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ 2021 માં, ઓસ્ટ્રેલિયાએ પણ તેના સ્વદેશી લોકોને વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત કરવા માટે દેશના રાષ્ટ્રગીતમાં સત્તાવાર રીતે સુધારો કર્યો હતો. આ સાથે યુવાનો અને અન્ય લોકોમાં સ્વતંત્રતાની ભાવના પણ વધારી શકાય છે. આમ ઓસ્ટ્રેલિયા પણ હવે તેના મૂળ ઇતિહાસ અને મૂળિયા તરફ પરત ફરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા પોતાના રહેવાસીઓને તેમની સદીઓ જૂની સંસ્કૃતિથી પરિચિત કરાવી રહ્યુ છે. તેની સાથે તે તેના માથા પર ઇંગ્લેન્ડના કેદીઓનો દેશ તરીકે લગાયેલી છાપ પણ ભૂંસવા માંગે છે. તેના લીધે તે પોતાને પોતાની મૂળ ઓળખ સાથે જોડી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્થાનિક રહેવાસીઓ પર થયેલા અત્યાચાર બદલ સ્થાનિક કબીલાઓની માફી પણ માંગી ચૂક્યા છે.

Jammu Kashmir/ લશ્કરના આતંકી પાસેથી પ્રથમવાર મળ્યો ‘પરફ્યુમ બોમ્બ’

Adani Marketvalue Crash/ અદાણી ગ્રુપના માર્કેટવેલ્યુમાં 100 અબજ ડોલરનો કડાકોઃ ગુરુવારે પણ ઘટાડો જારી

Pakistan/ આ 5 લોકોના કારણે પાકિસ્તાન ભૂખમરાની અણી પર આવ્યું, મરિયમ નવાઝનો ખુલાસો