Not Set/ યૂપી અને ઉતરાખંડમાં મતદાન સમાપ્ત, ઉતરાખંડમાં 68 ટકા અન યૂપીમાં 4 વાગ્યા સુધીમાં 60 ટકા માતદાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમાપ્ત મતદાન સમાપ્ત થવા સાથે જ 11 જિલ્લાની 67 બેઠક પર ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે. તો બીજી તરફ ઉતરાખંડમાં 69 સીટ માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. ઉતરાખંડમાં 68 ટકા મતદાન થયુ છે. મતદાનની અપડેટ યૂપીમાં 4 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન  

Uncategorized
યૂપી અને ઉતરાખંડમાં મતદાન સમાપ્ત, ઉતરાખંડમાં 68 ટકા અન યૂપીમાં 4 વાગ્યા સુધીમાં 60 ટકા માતદાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમાપ્ત મતદાન સમાપ્ત થવા સાથે જ 11 જિલ્લાની 67 બેઠક પર ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે. તો બીજી તરફ ઉતરાખંડમાં 69 સીટ માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. ઉતરાખંડમાં 68 ટકા મતદાન થયુ છે.

મતદાનની અપડેટ

યૂપીમાં 4 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન