Breaking News/ રખડતા ઢોર અંગે પોલીસ અને AMCની કામગીરી એક મહિનામાં 80 પશુ માલિકો સામે કેસ કર્યા 59 જેટલા ઢોરને પકડી પાંજરે મૂકાયા રખડતા ઢોરની ચોક્કસ જગ્યા નક્કી કરાઈ 8 જેટલી ટીમો અલગ અલગ ડિવિઝનમાં કાર્યરત રખડતા ઢોરનો ફોટો સો. મીડિયા પર મોકલવા અપીલ ટ્રાફિક પોલીસના નંબર પર પણ મોકલવા અપીલ ફરિયાદ મળશે એટલે ટ્રાફિક પોલીસ કરશે કાર્યવાહી

Breaking News