Not Set/ રશિયાએ કર્યો ISIS પર હુમલો

રશિયાની સેનાએ દુનિયાના ખતરનાક આતંંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ઉચ્ચ કમાન્ડર્સ પર ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’થી હુમલો કર્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમિર પુતિનની સેનાએ સીરિયાના પૂર્વીય શહેર અલ-જોરમાં ઈસ્લામિક સ્ટેટના નેતાઓ ઉપર સૌથી મોટો પરમાણુ બોંબ ફેંક્યો હતો. જેમાં 15થી વધુ લોકોના  મોત નીપજ્યા હોવાના પણ અહેવાલ છે.

World
166510 father of all bombs રશિયાએ કર્યો ISIS પર હુમલો