Not Set/ જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ નિર્માણ માટે કરાર થશે

જાપાને ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મૂડી રોકાણ કર્યું છે. મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત જાપાન સરકારના અર્થવ્યવસ્થા, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ નજીક ખોરજ પાસે સાણંદ-૩ ફેઝમાં ૧૭૫૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ સંયુક્ત રીતે નિર્માણ પામશે. માંડલ-બેચરાજી-ખોરજ વિસ્તારમાં ૧,૭૫૦ એકર જમીનમાં આકાર લેનારી […]

Gujarat
Modi AP 1 જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ નિર્માણ માટે કરાર થશે

જાપાને ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મૂડી રોકાણ કર્યું છે. મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત જાપાન સરકારના અર્થવ્યવસ્થા, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ નજીક ખોરજ પાસે સાણંદ-૩ ફેઝમાં ૧૭૫૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ સંયુક્ત રીતે નિર્માણ પામશે.

માંડલ-બેચરાજી-ખોરજ વિસ્તારમાં ૧,૭૫૦ એકર જમીનમાં આકાર લેનારી ઇન્ડો-જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપમાં એન્જિનીયરીંગ, એરોસ્પેસ, સંરક્ષણ, ફાર્માસ્યુટીકલ્સ, ઇલેકટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ તથા સંલગ્ન ઔદ્યોગિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે. આ ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત હાઉસીંગ ઝોન પણ વિકસાવાશે.