Gujarat/ રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , કુવાડવા ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , એક સપ્તાહમાં કોરોના 300 કેસમાં વધ્યા , હાલ કુવાડવા ગામમાં કોરોનાના કુલ 150 એક્ટિવ કેસ , કુવાડવા ગામની વસ્તી 12 હજારની છે, કુવાડવા ગામમાં અત્યાર સુધી 43 લોકોના થયા મોત , કુવાડવા ગામમાં રોજ 70 એન્ટિજેન ટેસ્ટ, 25 પોઝિટિવ કેસ , RTPCR ટેસ્ટ પણ અહીં કરવામાં આવે છે, કુવાડવામાં 15 દિવસ પહેલા 10 એક્ટિવ કેસ હતા

Breaking News