Breaking News/ રાજકોટમાં હેલ્થ વિભાગની ટીમના દરોડા, ઇશ્વરભાઇ ધુધરાવાળાને ત્યાં ફૂડ વિભાગની કાર્યવાહી, ચટણીના નમૂનામાં કલરની ભેળસેળ ખુલ્લી પડી, નમૂનો નાપાસ થતા કાર્યવાહી કરવામાં આવશે, છેલ્લા 24 કલાકમાં ખાણીપીણીના 37 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, ત્રણ દૂધની ડેરીઓ માંથી મિક્સ દૂધનો નમૂના લેવામાં આવ્યા, ન્યૂ કનૈયા ડેરી, જયકિસન ડેરી અને ન્યૂ કૈલાસ ડેરીમાંથી લેવાયા નમૂના  

Breaking News
Breaking News