કૌભાંડ/ રાજકોટ:સોની વેપારી સાથે તોડકાંડ જમીનનો સાટાખત રદ કરાવી તોડ PI અને રાઇટરે તોડી કર્યાના આક્ષેપ કુવાડવાના તત્કાલીન PI અને રાઇટરે કર્યો તોડ PI એમ સી વાળા, હિતેશ ગઢવી સામે આક્ષેપ રૂપિયા 7.50લાખનો તોડ કર્યાની ACB માં ફરિયાદ ACBના વડા અનુપમસિંધ ગેહલોતે વિગત મંગાવી

Breaking News