Gujarat/ રાજકોટ ખેત ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાશે, 5 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી, બજાર સમિતિમાં 16 સભ્યો માટે મતદાન, 6 ઓકટો.એ મતગણતરી, 23 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકશે, 24 સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે, 27 સપ્ટે.સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે

Breaking News