Not Set/ રાજકોટ/ જંગલેશ્વરના યુવકને કોરોના પોઝિટિવ,જીલ્લામાં કુલ કેસ ની સંખ્યા…..

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત  રાજ્યમાં કોરોના પોઝિટીવ ની સંખ્યા ૩૦૦૦ ણે પર કરી ચુકી છે. ગુજરાતમાં વેપાર ધંધામાં થોડી છૂટ છાટ આપવામાં આવીછે. પરંતુ ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં કોઈ જ છૂટ આપવામાં આવી નથી. રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ક્વોરન્ટાઇનમાં રખાયેલા યુવકનો […]

Gujarat Rajkot
f8c26085fbe78bc3d22b9d7d55be6147 રાજકોટ/ જંગલેશ્વરના યુવકને કોરોના પોઝિટિવ,જીલ્લામાં કુલ કેસ ની સંખ્યા.....

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત  રાજ્યમાં કોરોના પોઝિટીવ ની સંખ્યા ૩૦૦૦ ણે પર કરી ચુકી છે. ગુજરાતમાં વેપાર ધંધામાં થોડી છૂટ છાટ આપવામાં આવીછે. પરંતુ ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં કોઈ જ છૂટ આપવામાં આવી નથી.

રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ક્વોરન્ટાઇનમાં રખાયેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકની માતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 47 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.