Not Set/ રાજકોટ/ પગ પ્રસરાવતો કોરોના, એક જ દિવસમાં 80 કેસ પોઝિટીવ

 ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સુરત ને ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર ઉપર કોરોને દ્રષ્ટિપાત કર્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌરાશ્ત્ર્મ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ રોજ મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટ ખાતે કોરોનના 80 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ […]

Gujarat Rajkot
ee7b37c992fafd3404ecaca5548b8ae2 રાજકોટ/ પગ પ્રસરાવતો કોરોના, એક જ દિવસમાં 80 કેસ પોઝિટીવ
 ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સુરત ને ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર ઉપર કોરોને દ્રષ્ટિપાત કર્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌરાશ્ત્ર્મ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

આજ રોજ મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટ ખાતે કોરોનના 80 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. રાજકોટમાં પહેલીવાર એક દિવસમાં આટલા વધુ કેસ સામે આવ્યા છે.

રાજકોટ શહેરી વિસ્તારમાં રવિવારે બપોરે 12થી 5 કાલક સુધીમાં વધુ 32 કેસ નોંધાય છે. આ સાથે જ શહેરના કુલ કેસની સંખ્યા 1308 થઈ છે. આજના દિવસમાં 25 લોકો ડીસ્ચાર્જ થયા છે. હાલ સારવાર હેઠળ 658 દર્દી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.