theft/ ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ

ટંકારાના લક્ષ્મીનારાયણ સોસોયાટીમાં ગતરાત્રીના સમયે દરવાજા તોડી તસ્કરો ચોરી કરી ગયા જેથી લોકોમાં પોલીસની નાઈટ પેટ્રોલીગ સામે સવાલ ઉભા થયા છે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઈ હતી

Gujarat Others
a 170 ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

ટંકારાના લક્ષ્મીનારાયણ સોસોયાટીમાં ગતરાત્રીના સમયે દરવાજા તોડી તસ્કરો ચોરી કરી ગયા જેથી લોકોમાં પોલીસની નાઈટ પેટ્રોલીગ સામે સવાલ ઉભા થયા છે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઈ હતી.

બનાવની મળતી વિગત મુજબ મોરબી પથકમાં જાણે તસ્કરો પોલીસને પડકાર ફેકતા હોય તેમ સતત રાત્રીના સમયે અલગ અલગ તાલુકામાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જેમાં ગતરાત્રીના ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી માં સરદાર સ્કૂલ ની સામે રેહતા પંકજભાઈ લુહાર પોતના ઘરે ઉપરના માળે સુતા હતા ત્યારે તસ્કરો નીચનો દરવાજો તોડી 30 હજારથી વધુની મતા જેમાં રોકડ અને સોનાદાગીના સહિતનું ચોરી થયાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

આ વિસ્તારમાં હમણાં ચોરીના બનાવો વધ્ય હોવાનું સ્થાનિકો જાણવા છે ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી આવી હતી અને તપાસ શરુ કરી હતી પણ ચોરીના બનાવ વધતા પોલીસ નાઈટ પેટ્રોલીગ વધારે તેવી માગ કરી રહ્યા છે.

મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…