nadiad/ નડિયાદ ખાતે વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત ઇપકો વાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન

નડિયાદ ઈપકો વાલા હોલ ખાતે વાઇબ્રન્ટ ખેડા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ ક્ષેત્રોના રોકાણકારોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

Gujarat Others
YouTube Thumbnail 40 3 નડિયાદ ખાતે વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત ઇપકો વાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન

વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત કાર્યક્રમો જિલ્લાના પ્રભારી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી દેવસી ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ જિલ્લા કલેકટર કે એલ બચાવીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદ ઈપકો વાલા હોલ ખાતે વાઇબ્રન્ટ ખેડા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ ક્ષેત્રોના રોકાણકારોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

વિવિધ ક્ષેત્રે રોકાણ કરો દ્વારા 46 એકમો દ્વારા વિવિધ ક્ષેત્રે 1504 કરોડના ઉદ્યોગકારો દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા.ખેડા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓમાં 6 લાભાર્થીઓને ₹1,41 કરોડની લોન સહાયનું વિતરણ  કરવામાં આવ્યું હતું.નડિયાદ ખાતે આ સમગ્ર કાર્યક્રમ મીની વાઇબ્રન્ટ જેવો માહોલ ઉભો થયો હતો.વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વર્ષી પડ્યા હતા અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂપિયા 1504 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા

આગામી જાન્યુઆરી માસમાં યોજવા જઈ રહેલી  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટના પૂર્વે ખેડા ખાતે યોમજાયેલા આ કાર્યક્રમમાં 46 જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે 15 04 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.આ રોકાણ થી ખેડામાં આગામી દિવસોમાં લગભગ 5465 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઊભી થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છેજિલ્લાના પ્રભારી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે 1504 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 નડિયાદ ખાતે વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત ઇપકો વાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….