સીસીટીવીની ચોરી/ રાજકોટ શહેરના ધમધમતા વિસ્તારમાંથી CCTVની ચોરી રેસકોર્ષમાં જાહેર રસ્તા પરના CCTVની ચોરી પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા CCTVની ચોરી પોલીસ કમિશનર બંગલાની સામેથી જ કેમેરાની ચોરી ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર આપતા ચોર 1.50 લાખ રૂપિયાના કેમેરાની થઈ ચોરી પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

Breaking News