Breaking News/ રાજ્યમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 364 કેસો નોંધાયા રાજ્યમાં કુલ 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધુ 152 નવા કેસો સામે આવ્યા મહેસાણામાં 36 નવા કેસો નોંધાયા વડોદરામાં નવા 40 કેસો સામે આવ્યા સુરતમાં કોરોનાના 36 નવા કેસો નોંધાયા પાટણમાં નવા 15 કેસો સામે આવ્યા વલસાડમાં 11, આણંદમાં 9 કેસ નોંધાયા ભરૂચમાં 9, સાબરકાંઠામાં 7 કેસ સામે આવ્યા પાટનગર ગાંધીનગરમાં કોરોનાના 9 કેસો નોંધાયા મોરબી અને નવસારીમાં 5-5 કેસો નોંધાયા કચ્છમાં 4, બનાસકાંઠામાં 3 કેસ સામે આવ્યા ગીર સોમનાથ અને પંચમહાલમાં 2-2 કેસો નોંધાયા અમરેલી અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયો દાહોદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો મહીસાગર અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો

Breaking News