Not Set/ રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણી મોટુ નિવેદન 14 પાટીદારોના મૃત્યુ પાછળ હાર્દિક પટેલ જવાબદાર

રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણી મોટુ નિવેદન આપ્યું છે…જેના કારણે પાટીદાર સમાજમાં ખળભળાટ મચ્યો છે…નાનુભાઇ વાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 14 પાટીદારોના મૃત્યુ પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે….પાટીદારોને અનામત મળી શકે તેમજ નથી….અને હાર્દીક પણ આ વાત સારી રીતે જાણે છે…

India
vlcsnap error519 રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણી મોટુ નિવેદન 14 પાટીદારોના મૃત્યુ પાછળ હાર્દિક પટેલ જવાબદાર