Gujarat/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23-24 ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે, વિશ્વખ્યાતિપ્રાપ્ત સ્ટેડિયમ મૉટેરાનું કરશે ઉદઘાટન, અમદાવાદમાં યોજાશે 24 ફેબ્રુ.એ સ્ટેડિયમ ઉદ્ઘાટન સમારોહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે ગુજરાત, રાષ્ટ્રપતિના હસ્તે સેન્ટ્રલ યુનિ.ના તેજસ્વી તારલાને પદવી એનાયત, 23મી ફેબ્રુ.એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે સમારોહ, સેન્ટ્રલ યુનિવર્સિટીનો યોજાશે પદવીદાન સમારોહ, બંન્ને કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિના સ્વાગતની આગોતરી તૈયારી

Breaking News