Not Set/ રાહુલ બાદ અમિત શાહ મધુસૂદન મિસ્ત્રીના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા

ગાંધીનગર: ગુજરાતની ચૂંટણી અને તેના રાજકીય પક્ષો દ્વારા થઈ રહેલા પ્રચારો બીંગલ ફૂકી રહ્યાંં છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. રાહુલ ગાંધીએ મધુસૂદન મિસ્ત્રીના ઘરે મુલાકાત કર્યાં બાદ હવે અમિત શાહ મધુસુદન મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતાં. અહીં મધૂસુદન મિસ્ત્રીને પુત્રના નિધન પર સાંત્વના પાઠવી હતી. જ્યાં અમિત શાહ, પ્રદિપસિંહ જાડેજા સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા […]

Gujarat
Amit Shah રાહુલ બાદ અમિત શાહ મધુસૂદન મિસ્ત્રીના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા

ગાંધીનગર:

ગુજરાતની ચૂંટણી અને તેના રાજકીય પક્ષો દ્વારા થઈ રહેલા પ્રચારો બીંગલ ફૂકી રહ્યાંં છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. રાહુલ ગાંધીએ મધુસૂદન મિસ્ત્રીના ઘરે મુલાકાત કર્યાં બાદ હવે અમિત શાહ મધુસુદન મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતાં. અહીં મધૂસુદન મિસ્ત્રીને પુત્રના નિધન પર સાંત્વના પાઠવી હતી. જ્યાં અમિત શાહ, પ્રદિપસિંહ જાડેજા સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, મધુસુદન મિસ્ત્રીના પુત્રનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિસ્ત્રીને સાંત્વના આપી હતી.