Not Set/ રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના 7 કર્મચારીઓને “મેન ઓફ ધમંથ” એવોર્ડ

રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના સાત કર્મચારીઓને “મેન ઓફ ધમંથ” એવોર્ડથી સન્માનિત કરી નવાઝવામાં આવ્યા છે. રેલ્વે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના સાત કર્મચારીઓને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા “મેન ઓફ ધમંથ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનનાઆ કર્મચારીઓને માર્ચ 2020 થી ઓગસ્ટ 2020 ના સમયગાળા દરમિયાન સજગતા સાથે […]

Gujarat Rajkot
5117294d2aa58c398005be608ea54f4f રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના 7 કર્મચારીઓને "મેન ઓફ ધમંથ" એવોર્ડ

રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના સાત કર્મચારીઓને “મેન ઓફ ધમંથ” એવોર્ડથી સન્માનિત કરી નવાઝવામાં આવ્યા છે. રેલ્વે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજનના સાત કર્મચારીઓને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા “મેન ઓફ ધમંથ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનનાઆ કર્મચારીઓને માર્ચ 2020 થી ઓગસ્ટ 2020 ના સમયગાળા દરમિયાન સજગતા સાથે રેલ્વે સેફટીમાં ઉત્તમ કાર્ય કરવા બદલ   તેમને  મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.   હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વેબિનાર દ્વારાઆ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી એન.આર. મીના પણ ઉપસ્થિત રહ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews