Not Set/ લતિફના પુત્રએ ફિલ્મ ‘રઈશ’ જોયા બાદ કાયદાકીય લડત આપવાના આપ્યા સંકેત

અમદાવાદઃ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ‘રઈશ’  ડોન લતીફના જીવન પરથી બનેલી હોવાનું તેના પરિવાર જનો શરૂઆતથી કહેતા આવ્યા છે. શુક્રવારે લતિફના પુત્રએ ફિલ્મ જોઇ હતી ત્યાર બાદ તેણે ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે કારયદાકીય કાર્યવાહી કરવાનુ જણાવ્યું હતું. લતિફના પત્ર મુસ્તાકે જણાવ્યું હતું કે, ફિલ્મ મારા પિતાના જીવન પર જ આધારીત છે. હવે અમે […]

Uncategorized
raees 1485312716 લતિફના પુત્રએ ફિલ્મ 'રઈશ' જોયા બાદ કાયદાકીય લડત આપવાના આપ્યા સંકેત

અમદાવાદઃ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ‘રઈશ’  ડોન લતીફના જીવન પરથી બનેલી હોવાનું તેના પરિવાર જનો શરૂઆતથી કહેતા આવ્યા છે. શુક્રવારે લતિફના પુત્રએ ફિલ્મ જોઇ હતી ત્યાર બાદ તેણે ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે કારયદાકીય કાર્યવાહી કરવાનુ જણાવ્યું હતું.

લતિફના પત્ર મુસ્તાકે જણાવ્યું હતું કે, ફિલ્મ મારા પિતાના જીવન પર જ આધારીત છે. હવે અમે કોર્ટમાં સાબિત કરીશુ કે, ફિલ્મ મારા પિતાના જીવન પર બનેલી છે.

લતિફના પરિવારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ પિતાના જીવન પર બની હોવા છતા ડાયરેક્ટર ખોટું બોલીને છેતરપિંડી કરી છે. જેથી હાઇકોર્ટમાં છેતરપિંડીને લઇને પિટિશન કરશે. આ મામલે કોર્ટમાંથી ન્યાય મળવાની પણ આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે ખુશી પણ વ્યક્ત કરી હતી કે, તેના પિતાના જીવન પરથી ફિલ્મ બની