Gujarat/ વડોદરાઃ ગુજ્જુ અભિનેત્રી સાથે પઠાણી ઉઘરાણી, અભિનેત્રીને આપેલા નાણાંની વસુલાત માટે ધમકી, નાણાંની વસુલાત માટે શૂટ આઉટની ધમકી, માતાની સારવાર માટે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી, મદદ કરેલા યુવકે આપી ધમકી, યુવતી લગ્ન નહી કરે તો કરશે બદનામની ધમકી

Breaking News