Not Set/ વડોદરામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

આવનારી વિધાનસભાની ચૂંટણી માટે 100 ટકા મતદાન થાય તે માટે વડોદરામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરુ કરાયું. શહેરના બહુમાણી નર્મદાભુવના ઉપર વિશાળ કદનું બલુન જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન હાજર રહેલા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી. ભારથીએ જણાવ્યું હતું કે, ઇલેકશન કમિશન દ્વારા વિધાન સભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન […]

Gujarat
vlcsnap 2017 11 21 15h03m12s380 વડોદરામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

આવનારી વિધાનસભાની ચૂંટણી માટે 100 ટકા મતદાન થાય તે માટે વડોદરામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરુ કરાયું. શહેરના બહુમાણી નર્મદાભુવના ઉપર વિશાળ કદનું બલુન જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન હાજર રહેલા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી. ભારથીએ જણાવ્યું હતું કે, ઇલેકશન કમિશન દ્વારા વિધાન સભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. વડોદરાના લોકોને મતદાનની તારીખ 14 ડિસેમ્બર યાદ રહે તે માટે બહુમાળી નર્મદા ભુવન ખાતે વિશાળ કદનું બલુન મૂકવામાં આવ્યું છે.