Not Set/ વડોદરા/ નવા 23 કોરોના પોઝિટીવ કેસ નોધાતા, કુલ આંક પહોચ્યો….

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાપોઝિટીવ આંક ૭૭૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે કોરોના હવે રાજ્યના દરેક જીલ્લામાં વકરી રહ્યો છે. ગુજરાતના મહાનગર વડોદરા ખાતે કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે આજ 23 કેસ સામે આવ્યા છે. જે સાથે જીલ્લામાં કુલ આંક 551 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસે શહેરના […]

Gujarat Vadodara
c1fcf12f2d4a40b0c06a26fb106b366f વડોદરા/ નવા 23 કોરોના પોઝિટીવ કેસ નોધાતા, કુલ આંક પહોચ્યો....

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાપોઝિટીવ આંક ૭૭૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે કોરોના હવે રાજ્યના દરેક જીલ્લામાં વકરી રહ્યો છે. ગુજરાતના મહાનગર વડોદરા ખાતે કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે આજ 23 કેસ સામે આવ્યા છે. જે સાથે જીલ્લામાં કુલ આંક 551 પર પહોંચ્યો છે.

કોરોના વાઇરસે શહેરના હાર્દ સમા નાગરવાડા, પાણીગેટ, વાડી, માંડવી જેવા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યા બાદ હવે વાઘોડિયા રોડના વિસ્તારોમાં ફફડાટ ફેલાવ્યો છે. આજે કેન્દ્ર સરકાની ગાઈડ લાઈન પ્રમાણે 41 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી વડોદરામાં અત્યાર સુધીમાં 291 દર્દીઓ રિકવર થતા રિકવરીનો રેટ 55 ટકા પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.