Not Set/ વડોદરા ભાજપનાં વધુ એક આ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા…

 વડોદરા ભાજપનાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો સામે આવી રહી છે. વડોડરા ભાજપનાં સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા કોરોના સંક્રમિત થયા છે. ભૂપેન્દ્ર લાખાવાલાની સાથે સાથે કોરોનાનાં લાખાવાલાનાં ઘર સુઘી પહોંચી ગયો હોય તેવી રીતે ભુપેન્દ્ર લાખાવાલાનાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. લાખાવાલા અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે […]

Gujarat Vadodara
169135c7303e68bd7e2f5d9b900c4605 વડોદરા ભાજપનાં વધુ એક આ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા...

 વડોદરા ભાજપનાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો સામે આવી રહી છે. વડોડરા ભાજપનાં સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા કોરોના સંક્રમિત થયા છે. ભૂપેન્દ્ર લાખાવાલાની સાથે સાથે કોરોનાનાં લાખાવાલાનાં ઘર સુઘી પહોંચી ગયો હોય તેવી રીતે ભુપેન્દ્ર લાખાવાલાનાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. લાખાવાલા અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને પાછલા દિવસોમાં તેનાં સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews