Not Set/ વધુ એક જવાનનો વીડિયો આવ્યો સામે, કહ્યું અધિકારીઓ બૂટ પોલિસ કરાવે છે

નવી દિલ્હીઃ મોટા અધિકારીઓ અને ખરાબ સુવિધા લઇને થોડા દિવસો પહેલા બીએસએપ અને સીઆરપીએફના જવાનોની ફરિયાદ બાદ સૈનાનો એક જવાન પણ સામે આવ્યો છે. વીડિયોમાં લાંસ નાયક યજ્ઞ પ્રતાપે મોટા અધિકારીઓ પર પોતાને હરાન કરવાનો આરોપ લગાવ્યો છે. દેહરાદૂનમાં તૈનાત સૈનાના જવાન યજ્ઞ પ્રતાપ સિંહ અનુસાર તેમણે ગયા વર્ષે 15 જૂને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના અધિકારીઓ […]

Gujarat
lance વધુ એક જવાનનો વીડિયો આવ્યો સામે, કહ્યું અધિકારીઓ બૂટ પોલિસ કરાવે છે

નવી દિલ્હીઃ મોટા અધિકારીઓ અને ખરાબ સુવિધા લઇને થોડા દિવસો પહેલા બીએસએપ અને સીઆરપીએફના જવાનોની ફરિયાદ બાદ સૈનાનો એક જવાન પણ સામે આવ્યો છે. વીડિયોમાં લાંસ નાયક યજ્ઞ પ્રતાપે મોટા અધિકારીઓ પર પોતાને હરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

દેહરાદૂનમાં તૈનાત સૈનાના જવાન યજ્ઞ પ્રતાપ સિંહ અનુસાર તેમણે ગયા વર્ષે 15 જૂને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના અધિકારીઓ દ્વારા જવાનોના શોષણને લઇને  એક ચિઠ્ઠી લખી હતી. ત્યાર બાદ આ માલે સેનાના અધિકારીઓને જાણ થઇ તો જવાનને ફટકાર લગાવવામાં આવી હતી. હવે તેને લાગી રહ્યું છે કે, આ મામલે તેનું કોર્ટ માર્સલ પણ થઇ શકે છે.

યજ્ઞ પ્રતાપ મુજબ સૈનામા ઘણી જગ્યાએ સૈનિક પાસે અધિકારીઓ દ્વારા કપડા ધોવડાવામાં આવે છે. બૂટ પૉલિસ કરવા મજબૂર કરવામાં આવે છે તેમજ તેમના સ્વાનોને બહાર ફરવા લઇ જવા. જેવા કામ કરાવવામાં આવે છે.