દુષ્કર્મ/ વલસાડઃ અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ પીડિતાને 8 માસનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો પોલીસે અનિલ નામના આરોપીની કરી અટકાયત પીડિતા આરોપીના ઘરે કામ કરવા જતી હતી ડુંગરી પોલીસે હાથ ધરી તપાસ

Breaking News