Not Set/ વલસાડઃ સેલવાસમાં HDFC બેંકમાં નાણાં ખૂટી પડતા લોકોને હંગામો

વલસાડઃ સેલવાસમાં એચડીએફસી બેંકમાં લોકોએ કેસ ઓછા પ્રમાણમાં મળતા હોબાળો મચાવ્યો હતો. બેંકમાં કેસનો અભાવા હોવાથી લોકો રોષે ભરાયા હતા.  વલસાડ જિલ્લા સેલવાસમાં એચડીએફસી બેંકમાં નાણાં ઉપાડવા બાબતે હોબાળો મચાવ્યો હતો. ગ્રહાકે 5000 માંગતા બેંકમાં કેશનો અભાવ હોવાથી 2000 આપવાની જાહેરાતત કરતા ગ્રાહકોએ હંગામો મંચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ  શાખાના પ્રબંધક […]

Uncategorized

વલસાડઃ સેલવાસમાં એચડીએફસી બેંકમાં લોકોએ કેસ ઓછા પ્રમાણમાં મળતા હોબાળો મચાવ્યો હતો. બેંકમાં કેસનો અભાવા હોવાથી લોકો રોષે ભરાયા હતા.

 વલસાડ જિલ્લા સેલવાસમાં એચડીએફસી બેંકમાં નાણાં ઉપાડવા બાબતે હોબાળો મચાવ્યો હતો. ગ્રહાકે 5000 માંગતા બેંકમાં કેશનો અભાવ હોવાથી 2000 આપવાની જાહેરાતત કરતા ગ્રાહકોએ હંગામો મંચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ  શાખાના પ્રબંધક એક વ્યક્તિને પોલીસ સ્ટેશન લઇ જઇને કાર્યવાહી કરી હતી.

 બેંકના આ પગલાથી સરકારે બનાવેલી નિયમને ઘોળીને પી જતા હોવાનું સામે આવ્યું છે. સરકારે એક અઠવાડીયામાં 24000 હજાર અને એક દિવસમાં 10000 રૂપિયા બેંકની સરકાર અને ખાનગી શાખામાંથી ઉપાડી શકાય છે. તો બેંક પોતાની રીતે કેવી રીતે નક્કી કરી શકે છે. કેટલા રૂપિયા આપવા, શું જનતાને ઓછો રૂપિયા આપીને RBI એ ફાળવેલા રૂપિયા અન્ય કોઇ જગ્યાએ પધારવી દેવા છે.