Not Set/ વલસાડ કલેક્ટરનાં 58 વર્ષીય ડ્રાઇવરનું કોરોનાનાં કારણે મોત, જીલ્લા કલેક્ટરને કરાયા કોરેન્ટાઇન

વલસાડ કલેક્ટર આર.આર રાવલ ક્વોરોન્ટાઈન થયા હોવાની વિગતો સામે આવી રહી છે. સાથે સાથે જ જીલ્લા કલેક્ટરના ડ્રાઇવરનું કોરોનાના કારણે મોત નીપજ્યાની દુખદ વિગતો સામે આવી રહી છે. જી હા, વલસાડ કલેક્ટર આર.આર રાવલ નાં 58 વર્ષીય ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.  વલસાડ કલેક્ટર આર.આર રાવલનાં ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]

Gujarat Others
7757a18df355fca67ea0e56da6bf0e66 3 વલસાડ કલેક્ટરનાં 58 વર્ષીય ડ્રાઇવરનું કોરોનાનાં કારણે મોત, જીલ્લા કલેક્ટરને કરાયા કોરેન્ટાઇન

વલસાડ કલેક્ટર આર.આર રાવલ ક્વોરોન્ટાઈન થયા હોવાની વિગતો સામે આવી રહી છે. સાથે સાથે જ જીલ્લા કલેક્ટરના ડ્રાઇવરનું કોરોનાના કારણે મોત નીપજ્યાની દુખદ વિગતો સામે આવી રહી છે. જી હા, વલસાડ કલેક્ટર આર.આર રાવલ નાં 58 વર્ષીય ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 

વલસાડ કલેક્ટર આર.આર રાવલનાં ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અને સારવાર દરમિયાન મોત નીપજતા જીલ્લા કલેક્ટરનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. જો કે, ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ જીલ્લા કલેક્ટરને સુરક્ષાનાં આગમ ચેતી પગલાને કારણે 2 દિવસ માટે ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews