Not Set/ વાયુ સેનાનું પ્લેન ક્રેશ ,પાઇલોટનું મોત

ઇટલી વાયુ સેનાનું એક વિમાન એર શો દરમિયાન ક્ષતિગ્રસ્ત થતા આ વિમાનમાં સવાર પાયલોટનું મોત થયું છે. સમાચાર એજન્સી મુજબ આ સૈન્ય વિમાન યુરોફાઈટર દરિયા ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વાયુસેના દ્વારા તાબડતોબ થયેલ તપાસના આધારે પાયલોટનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

World
4221396001 5587377505001 5587371730001 vs વાયુ સેનાનું પ્લેન ક્રેશ ,પાઇલોટનું મોત

ઇટલી વાયુ સેનાનું એક વિમાન એર શો દરમિયાન ક્ષતિગ્રસ્ત થતા આ વિમાનમાં સવાર પાયલોટનું મોત થયું છે.

1506288947956 વાયુ સેનાનું પ્લેન ક્રેશ ,પાઇલોટનું મોત

download 102 વાયુ સેનાનું પ્લેન ક્રેશ ,પાઇલોટનું મોત

સમાચાર એજન્સી મુજબ આ સૈન્ય વિમાન યુરોફાઈટર દરિયા ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વાયુસેના દ્વારા તાબડતોબ થયેલ તપાસના આધારે પાયલોટનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.