Not Set/ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાંગ્લાદેશની બે દિવસય મુલાકાતે

બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે ગયેલા વિદેશપ્રધાન સુષમા સ્વરાજ રવિવારે મોડા સાંજે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા હતાં. બંને મહાનુભાવો વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓ મુદ્દે પણ લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. સ્વરાજે શેખ હસીનાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મ્યાન્મારના નેતા આંગ સેન સૂને તેમની પ્રતિષ્ઠા કલંકિત ન કરવાની સલાહ આપી હતી. બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં […]

World
Swaraj વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાંગ્લાદેશની બે દિવસય મુલાકાતે

બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે ગયેલા વિદેશપ્રધાન સુષમા સ્વરાજ રવિવારે મોડા સાંજે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા હતાં. બંને મહાનુભાવો વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓ મુદ્દે પણ લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. સ્વરાજે શેખ હસીનાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મ્યાન્મારના નેતા આંગ સેન સૂને તેમની પ્રતિષ્ઠા કલંકિત ન કરવાની સલાહ આપી હતી. બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં રોહિંગ્યા શરણાર્થીઓને પરત લેવા મ્યાન્મારને તાકીદ કરવામાં આવી છે. તેમજ સુષમા સ્વરાજે બાંગ્લાદેશની સરકારના ઉદાર વલણની પણ પ્રશંસા કરી હતી.