Gujarat/ વીજળી મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય જગતના તાત પર સરકાર મહેરબાન કિસાન સંઘના આંદોલન બાદ મહત્વનો નિર્ણય કૃષિ જોડાણો માટે ફિક્સ ચાર્જમાં કરાયો ઘટાડો 7.5hp સુધીના વીજ જોડાણમાં 50%નો ઘટાડો 7.5hpથી વધુના વીજ જોડાણમાં 75%નો ઘટાડો

Breaking News